Skip links

US Elections LIVE Updates: US Elections LIVE Updates: ટ્રંપ અને બાઈડેન વચ્ચે રસાકસી, જો બાઈડેને કહ્યું- અમને હજુ પણ જીતની આશા

Advertisement
US Elections LIVE Updates: US Elections LIVE Updates: ટ્રંપ અને બાઈડેન વચ્ચે રસાકસી, જો બાઈડેને કહ્યું- અમને હજુ પણ જીતની આશા 3

ટ્રમ્પે ફ્લોરિડા, અલબામા, મિસીસિપી, ઓક્લાહોમા, ટેનેસી, કેન્ટકી, વેસ્ટ વર્જીનિયા અને ઇન્ડિયાના રાજ્યોમાં જીત મેળવી છે, જ્યારે તેમના ડેમેક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઈડેને વર્મોન્ટ,ત કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલોનોઈસ, મેરીલેન્ડ, મેસાચુસેટ્સ, ન્યૂ જર્સી અને રોડ આઈલેન્ડમાં જીત મેળવી છે.

Source From : ABP Live

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment