Newsreach Viral
gadgettechTechnology

માત્ર ૫૫ સેકન્ડમાં વેચાઈ ગયા ₹ ૨૦૦ કરોડના Mi 10pro સ્માર્ટફોન !!

માત્ર 1 મિનિટમાં Xiaomi Mi10નો તમામ સ્ટોક ખાલી થઈ ગયો 

 

Advertisement
  • તા. 14 ફેબ્રુઆરીએ પ્રથમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 1 જ મિનિટમાં Xiaomi Mi10નો તમામ સ્ટોક ખાલી થઈ ગયો હતો.

 

Advertisement
  • જ્યારે Mi10 સ્માર્ટફોનથી થયેલા વકરાની કિંમત રૂ.200 કરોડથી વધારે હતી. જ્યારે Xiaomi Mi10 Pro માત્ર 5 જ સેકન્ડમાં મોટા ભાગના ડિવાઈસ વેચાઈ જતા એક રેકોર્ડ બનાવ્યો હતો. 

 

Advertisement
  • Mi10 Pro સ્માર્ટ ફોન ત્રણ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લુ કલરનો સમાવેશ થાય છે.

 

Advertisement
  • આ ડિવાઈસની કિંમત 8 GB RAM + 256 GB સ્ટોરેજ મો઼ડેલની કિંમત આશરે રૂ.50,000 છે. જ્યારે 12 GB RAM + 512 GB સ્ટોરેજ મોડેલની કિંમત આશરે 60,000 રૂ. છે.

Mi 10pro mobile launch

Advertisement
  • આ બંને સ્માર્ટફોનનું સૌથી ખાસ ફિચર 108MP કેમેરા આ બંને ફોનનું સૌથી ખાસ ફિચર તેનો 108 MP નો કેમેરા છે. 

  • 108 MP સેન્સર સિવાય પણ 20 MP વાઈડ એન્ગલ સેન્સર, 12 MP ડેપ્થ સેન્સર, 5 MP ટેલિફોટો લેન્સ અને 2 MP માઈક્રોલેન્સ આપવામાં આવ્યા છે. 

    Advertisement
  • આ ઉપરાંત 6.47 ઈંચની ફૂલ HD ડિસપ્લે અને AMOLED લુક આપવામાં આવ્યો છે. જ્યારે ક્વાલકોમ પ્રોસેસરને કારણે ફોનમાં સ્પીડ મળી રહેશે. 

  • આ ઉપરાંત 5260mAh ની એક બેટરી પણ આપવામાં આવી છે. 

    Advertisement
  • કંપની આ જ વર્ષે આ બંને મોડેલ ભારતમાં લૉન્ચ કરશે એવી તૈયારી બતાવી હતી.

 

Advertisement
Advertisement

Note : All views expressed, and statements made, therein are those of the author solely and NewsReach/Vyomeen Media Pvt. Ltd. does not endorse and will not be responsible and/or liable for the same as well as for any contents of this article in any manner whatsoever, including without limitation for the veracity as well as verification of any of the above

Advertisement
Advertisement

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या