સુરતમાં હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરવા માટે એવી શરત મુકી કે યુવકને ભાગવું પડ્યું...
સુરતમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુવકની સાથે રિલેશનશિપમાં રહેતી એક હિંદુ યુવતીએ સુરત પોલીસ સ્ટેશનમાં એક એફિડેવિટ આફી છે. હિંદુ યુવતીએ કહ્યું કે, તે મુસ્લિમ યુવક સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે ધર્માંતરણ કરીને હિંદુ બની જશે અને સાથે જ શાકાહારી પણ બની જશે.
હિંદુ યુવતીની ઉંમત 18 વર્ષ 7 મહિના છે. જ્યારે પોલીસને તેમના ગુમ થવાની ફરિયાદ મળતા જ પોલીસે તેના પ્રેમની ધરપકડ કરી હતી ત્યારે યુવતીએ તે એફિડેવિટ પોલીસને આફી હતી. 22 એપ્રિલે જ્યારે આ કપલ નાનપુરા મેરિજ રજિસ્ટ્રી ઓફિસમાં લગ્ન કરવા જઈ રહ્યું હતું, ત્યારે જ યુવતીના ઘરના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા ત્યારેબાદ આ પ્રેમી યુગલ ત્યાંથી નાસી ગયું હતું.
સોમવારે આ પ્રેમી યુગલની ધરપકડ બાદ પોલીસે તે બંનેને છોડી મુક્યા હતા, કારણ કે તે બંને બાલિગ છે અને પોતાના નિર્ણય જાતે લેવા માટે સ્વતંત્ર છે. જોકે, બાદમાં યુવતીએ પોલીસને આ એફિડેવિટ આપી હતી. હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લિવ-ઈનમાં રહેવા માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તેમાં લખવામાં આવ્યું હતું કે, તે મુસ્લિમ યુવકની સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે ધર્માંતરણ કરીને હિંદુ બની જાય અને ફરી પાછો પોતાનો ધર્મ નહીં બદલે. આ ઉપરાંત તે શાકાહાર અપનાવશે અને ક્યારેય નોનવેજ બનાવવાનું દબાણ નહીં કરશે.
મળતી માહિતી અનુસાર, હિંદુ યુવતી અને મુસ્લિમ યુવક એક જ વિસ્તારમાં રહે છે, અને બંને વચ્ચે 6 મહિના પહેલા મિત્રતા થઈ હતી. જ્યારે યુવતીના માતા-પિતાને તેમના સંબંધ વિશે ખબર પડી તો તેઓ યુવકના ઘરે મળવા ગયા હતા અને તેમના દીકરાને આ સંબંધ પૂરો કરવા દબાણ કર્યું હતું. મુસ્લિમ યુવકના પરિવારને પણ આ સંબંધ મંજૂર નહોતો આથી તેમણે પોતાના દીકાને આ સંબંધ તોડી નાંખવા દબાણ કર્યું હતું. પરંતુ પરિવારની વિરુદ્ધ જઈને તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
સોમવારે આ પ્રેમી યુગલની ધરપકડ બાદ પોલીસે તે બંનેને છોડી મુક્યા હતા, કારણ કે તે બંને બાલિગ છે અને પોતાના નિર્ણય જાતે લેવા માટે સ્વતંત્ર છે.
જોકે, બાદમાં યુવતીએ પોલીસને આ એફિડેવિટ આપી હતી. હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લિવ-ઈનમાં રહેવા માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તેમાં લખવામાં આવ્યું હતું કે,
તે મુસ્લિમ યુવકની સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે ધર્માંતરણ કરીને હિંદુ બની જાય અને ફરી પાછો પોતાનો ધર્મ નહીં બદલે. આ ઉપરાંત તે શાકાહાર અપનાવશે અને ક્યારેય નોનવેજ બનાવવાનું દબાણ નહીં કરશે.
સોમવારે આ પ્રેમી યુગલની ધરપકડ બાદ પોલીસે તે બંનેને છોડી મુક્યા હતા, કારણ કે તે બંને બાલિગ છે અને પોતાના નિર્ણય જાતે લેવા માટે સ્વતંત્ર છે. જોકે, બાદમાં યુવતીએ પોલીસને આ એફિડેવિટ આપી હતી.
હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લિવ-ઈનમાં રહેવા માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તેમાં લખવામાં આવ્યું હતું કે, તે મુસ્લિમ યુવકની સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે ધર્માંતરણ કરીને હિંદુ બની જાય અને ફરી પાછો પોતાનો ધર્મ નહીં બદલે. આ ઉપરાંત તે શાકાહાર અપનાવશે અને ક્યારેય નોનવેજ બનાવવાનું દબાણ નહીં કરશે.
સુરતમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુવકની સાથે રિલેશનશિપમાં રહેતી એક હિંદુ યુવતીએ સુરત પોલીસ સ્ટેશનમાં એક એફિડેવિટ આફી છે. હિંદુ યુવતીએ કહ્યું કે, તે મુસ્લિમ યુવક સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે ધર્માંતરણ કરીને હિંદુ બની જશે અને સાથે જ શાકાહારી પણ બની જશે.