Newsreach Viral
Others

જેડીયુ નેતાનું ચોંકાવનારું નિવેદન, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા,જાણો શુ છે રહસ્ય …

જેડીયુ નેતાનું ચોંકાવનારું નિવેદન, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા,જાણો શુ છે રહસ્ય ... 40

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક તરફ બિહાર પોલીસે પોતાની તપાસ તેજ કરી છે. તો મુંબઈ પોલીસનો અસહયોગ વલણના કારણે બિહારની રાજનીતિ ગરમાઈ છે. સુશાંત સિંહ રાજપૂત મામલામાં તપાસ માટે મુંબઈ ગયેલી આઈપીએસ  અધિકારી વિનય તિવારીને  બીએમસી દ્વારા ક્વોરન્ટાઈન ક્વોરન્ટાઈન કરાયા બાદ ચારે બાજુ આલોચના શરુ થઈ ગઈ છે. આ વચ્ચે તપાશને લઈને જેડીયુ  પ્રવક્તા રાજીવ રંજનને   ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

જેડીયુ નેતાનું ચોંકાવનારું નિવેદન, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા,જાણો શુ છે રહસ્ય ... 41

જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે આ મામલે રિયા ચક્રવર્તી  છેલ્લી સાક્ષી અને આરોપી પણ છે. પહેલા જે હાલતમાં સુશાંતની મેનેજર દિશા સાલયાનનું મોત થયું હતું. ત્યારબાદ મુંબઈ પોલીસે આખા મામલો અભરાઈએ ચડાવી દીધો છે.

 

જેડીયુ નેતાનું ચોંકાવનારું નિવેદન, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા,જાણો શુ છે રહસ્ય ... 42
દિશા બાદ, સુશાંતની હત્યા થઈ અને મામલામાં એકમાત્ર સાક્ષી રિયા ચક્રવર્તી બચી છે. રાજીવ રંજને કહ્યું કે આ મામલે શામેલ શંકાસ્પદ રિયા ચક્રવર્તીની હત્યા થઈ શકે છે. એટલા માટે રિયાએ પોતાનું નિવેદન કોર્ટમાં નોંધાવવું જોઈએ.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या