Newsreach Viral
Others

લગ્નની તારીખ આવી ગઈ, સલમાન ખાન 18 નવેમ્બરે કરશે લગ્ન …

લગ્નની તારીખ આવી ગઈ,  સલમાન ખાન  18 નવેમ્બરે કરશે લગ્ન ... 40

 

લગ્નની તારીખ આવી ગઈ,  સલમાન ખાન  18 નવેમ્બરે કરશે લગ્ન ... 41

 

બોલિવૂડના દંબગ સુપરસ્ટાર સલમાનખાનના ચાહકો માટે જોરદાર અને ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ. પરંતુ તેમાં માત્ર એક પ્રોબ્લેમ છે. છેલ્લા બે દશકથી હિન્દુસ્તાની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખાસી નામના મેળવાનાર અને પોતાનો પગ જમાવ્યો તે છે સલમાનખાન. જેના લગ્નને લઈને વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. ક્યારે થશે લગ્ન, આ સમાચારની રાહ ચાહકો બહુ સમયથી જોઈ રહ્યા છે.

 

લગ્નની તારીખ આવી ગઈ,  સલમાન ખાન  18 નવેમ્બરે કરશે લગ્ન ... 42

વર્ષોથી ખુદ એકલા અને લગ્નના ઈરાદાને લઈને કરવામાં આવી રહેલા સવાલોથી દૂર ભાગી રહેલા સલમાનખાન એ સમયે દુવિધામાં પડી ગયો જ્યારે રવિવારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આ જ સવાલ પુછી લીધો. જો કે સાનિયા મિર્ઝાએ આ સવાલ સલમાન ખાનથી ત્યારે પુછ્યો હતો જ્યારે તે સાનિયાની આત્મકથા એસ અગેન્સ્ટ ઓડ્સના વિમોચન સમારોહમાં હાજર થયો હતો.

 

 

સલમાન ખાને આપી તેના મેરેજની તારીખ 

પરંતું હવે સલમાનના લગ્નની તારીખ જાણવાનું સપનું પૂરૂ થશે. જી હાં સલમાનખાને ખુદ તેના મેરેજની તારીખ જણાવી છે. પરંતુ હવે તેમા એક પ્રોબ્લેમ એવો છે કે સલમાન ખાને લગ્ની તારીખ અને મહિનો તો જણાવી દીધો છે. પરંતુ વર્ષના બતાવ્યું.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या