Newsreach Viral
Others

મુસ્લિમ મહિલાઓ કહે છે,રામ તો અમારા પણ પૂર્વજ હતા..જાણો શુ કીધું

મુસ્લિમ મહિલાઓ કહે છે,રામ તો અમારા પણ પૂર્વજ હતા..જાણો શુ કીધું 39

સોમવાર ત્રીજી ઑગષ્ટથી શરૂ થયેલો આ અખંડ પાઠ આવતી કાલે પાંચમી ઑગષ્ટે સાંજે પૂર્ણ થશે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ મુસ્લિમ મહિલાઓ પણ માને છે કે ભગવાન રામ એમના પૂર્વજ હતા. આ મુસ્લિમ મહિલાઓ અવારનવાર હિન્દુ મહિલાઓ સાથે ભગવાન રામનાં ભજનકીર્તનમાં પણ સહભાગી થાય છે. ભગવાન રામના જન્મદિને ચૈત્ર સુદ નવમીએ આ મહિલાઓ ભગવાન રામના મંદિરમાં આરતી પૂજા અને ભજન કીર્તન કરે છે.

મુસ્લિમ મહિલાઓ કહે છે,રામ તો અમારા પણ પૂર્વજ હતા..જાણો શુ કીધું 40

 

એમને આવું કરતાં રોકવા માટે અગાઉ કેટલાક મૌલવીઓએ ફતવા  બહાર પાડ્યા હતા પરંતુ આ મુસ્લિમ મહિલાઓએ એ ફતવાની પરવા કરી નહોતી. આ મહિલાઓ કહે છે કે ભગવાન રામ માત્ર હિન્દુઓના નહીં, અમારા પણ પૂર્વજ છે.ભગવાન રામ જન્મભૂમિના પૂજન માટે માત્ર સનાતન ધર્મી હિન્દુઓ જ નહીં, વારાણસીની મુસ્લિમ જનતા અને ખાસ તો મુસ્લિમ મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે. વારાણસીના લમહી ગામમાં હિન્દુ મહિલાઓ સાથે મળીને મુસ્લિમ મહિલાઓએ તુલસીદાસજી રચિત રામ ચરિત માનસના ત્રણ દિવસનો અખંડ પાઠ આદર્યો હતો.

 

ભગવાન રામ જન્મભૂમિના પૂજન માટે માત્ર સનાતન ધર્મી હિન્દુઓ જ નહીં, વારાણસીની મુસ્લિમ જનતા અને ખાસ તો મુસ્લિમ મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે. વારાણસીના લમહી ગામમાં હિન્દુ મહિલાઓ સાથે મળીને મુસ્લિમ મહિલાઓએ તુલસીદાસજી રચિત રામ ચરિત માનસના ત્રણ દિવસનો અખંડ પાઠ આદર્યો હતો.

 

આ મહિલાઓ મક્કમ સ્વરે કહે છે કે અમને ભગવાન રામના ભજન-કીર્તન કરતાં કોઇ રોકી શકે નહીં. રામ ચરિત માનસનો પાઠ કરવાનો પણ અમને અધિકાર  છે. અમે અમારા ધર્મનું પણ પૂરેપૂરી શ્રદ્ધાથી પાલન કરીએ છીએ એટલે અમે કોઇ ફતવાને ગણકારતા નથી.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या