અક્ષય કુમારનું નામ ફોર્બ્સ ૨૦૨૦ની સૌથી વધુ કમાણી કરનારી હસ્તિઓની યાદીમાં સામેલ
ફોર્બ્સ એશિયાની યાદીમાં બોલીવૂડની ટોચની હસ્તીઓને પછાડીને અક્ષય કુમારે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ યાદી અનુસાર અક્ષય ફિલ્મો, સોશિયલ મીડિયાની સાથેસાથે રિયલ લાઇફમાં પણ લોકોની...