અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટને હજુ ત્રણ વર્ષ લાગશે, ૧૩ હજાર કરોડથી વધુનો ખર્ચ થવાની સંભાવના
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રોરેલનો પ્રોજેક્ટ એટલો બધો વિલંબિત થઇ ચૂક્યો છે. અમદાવાદની મેટ્રોરેલના 32 કિલોમીટરનું કામ બે વર્ષમાં પૂર્ણ થશે અને 2022માં અમદાવાદના...