Skip links

વડાપ્રધાન મોદી ને મળી ધમકી આટલા કરોડ રૂપિયાની રકમમાં પોડેંચેરી નો આ માણસ ખૂન કરવા માટે છે તૈયાર Facebook પર મૂકી પોસ્ટ…

Advertisement

પોંડિચેરી પોલીસે એક 43 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે.વડાપ્રધાન મોદી ને મળી ધમકી આટલા કરોડ રૂપિયાની રકમમાં પોડેંચેરી નો આ માણસ ખૂન કરવા માટે છે તૈયાર Facebook પર મૂકી પોસ્ટ... 1તેની પર ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો સંદેશો મુકવાનો આરોપ છે.વડાપ્રધાન મોદી ને મળી ધમકી આટલા કરોડ રૂપિયાની રકમમાં પોડેંચેરી નો આ માણસ ખૂન કરવા માટે છે તૈયાર Facebook પર મૂકી પોસ્ટ... 2તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે જો કોઈ તેને રૂપિયા પાંચ કરોડઆપે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તૈયાર છે.વડાપ્રધાન મોદી ને મળી ધમકી આટલા કરોડ રૂપિયાની રકમમાં પોડેંચેરી નો આ માણસ ખૂન કરવા માટે છે તૈયાર Facebook પર મૂકી પોસ્ટ... 3

સોશિયલ મિડિયા પર વિવાદિત પોસ્ટ મુકવાના મામલે પોલીસે આર્યનકુપ્પમ ગામના એક વ્યક્તિને ગુરુવારે પકડી પાડ્યો હતો. હાલ તેને જેલ ભેગો કરી દેવાયો છે. વડાપ્રધાન મોદી ને મળી ધમકી આટલા કરોડ રૂપિયાની રકમમાં પોડેંચેરી નો આ માણસ ખૂન કરવા માટે છે તૈયાર Facebook પર મૂકી પોસ્ટ... 4

પોંડિચેરી પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ આરોપીનું નામ સત્યાનંદમ અને રિયલ એસ્ટેટનું કામ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યુ છે. હાલ તેની પર ઈપીકોની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.વડાપ્રધાન મોદી ને મળી ધમકી આટલા કરોડ રૂપિયાની રકમમાં પોડેંચેરી નો આ માણસ ખૂન કરવા માટે છે તૈયાર Facebook પર મૂકી પોસ્ટ... 5

Advertisement

આરોપીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ મુકી હતી. ગુરુવારે એક કાર ચાલકે આ સંદેશો જોયો હતો. એથી તેણે તુરત જ પોલીસને જાણ કરી હતી. એથી પોલીસે તુરત જ કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો.વડાપ્રધાન મોદી ને મળી ધમકી આટલા કરોડ રૂપિયાની રકમમાં પોડેંચેરી નો આ માણસ ખૂન કરવા માટે છે તૈયાર Facebook પર મૂકી પોસ્ટ... 6

Advertisement

Leave a comment

Name*

Website

Comment