Skip links

Gujarati Jokes: ભાભીએ પૂછ્યું, દેવરના રૂમમાંથી અવાજ કેમ નથી આવતો

Jokes

oi-Kalpesh Kandoriya

Advertisement

|

Advertisement

Gujarati Joekes: દેવરની સુહગરાતની રાતમાં જ્યારે ભાભીએ દેવરના રૂમમાં લગાવ્યો કાન, સન્નાટો જણાતાં પતિને પૂછ્યું, અંદરથી કંઇ અવાજ કેમ નથી આવતો…

ઘરે જાન પાછી ફરી પછી બધા તો થાકી પાકીને ઊંઘી ગયા પરંતુ વરરાજાની ભાભી જાગતી રહી..

Advertisement

બધા ઊંઘી ગયા ત્યારે દેવરને દુલ્હનના રૂમમાં મોકલીને નવયુગલ શું વાત કરી રહ્યાં છે તે જાણવા ભાભીએ દિવાલમાં કાન લગાવ્યો.

મોડી રાત સુધી કંઇ અવાજ ના આવતાં તેણે પતિને પૂછ્યું- કંઇ અવાજ કેમ નથઈ આવતો?

Advertisement

પતિ- મેં રાતે ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી…

Advertisement
Advertisement

બંટીના લગ્ન…

પપ્પૂ- તેં તારા લગ્ન કેમ તોડી નાખ્યા…

Advertisement

બંટીઃ- અરે યાર, એનો કોઇ બૉયફ્રેન્ડ હતો.

પપ્પૂ- તો?

Advertisement

બંટી- જે આજસુધી કોઇની ના થઇ શકી એ મારી શું થવાની…

Gujarati Jokes: ભાભીએ પૂછ્યું, દેવરના રૂમમાંથી અવાજ કેમ નથી આવતો 4પત્નીની જવાની ખુશીમાં ગુડ્ડુએ બાળી નાખ્યા હોઠ…

Advertisement

Gujarati Jokes: ભાભીએ પૂછ્યું, દેવરના રૂમમાંથી અવાજ કેમ નથી આવતો 5તમે કેટલુ મોટુ જોખમ લઈ શકો છો, જવાબ મળતા નોકરી મળી ગઈ

Gujarati Jokes: ભાભીએ પૂછ્યું, દેવરના રૂમમાંથી અવાજ કેમ નથી આવતો 6દારૂ પીને પતિએ કર્યો પત્નીને ફોન, મળ્યો આ જવાબ

Advertisement

Source From : Oneindia Gujarati

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment