Skip links

કામ આપવાના બહાને આ યુવક યુવતીને રૂમ પર લઇ જઇને કરી નાખ્યું ન કરવા જેવું કામ…

Advertisement

કાપોદ્રા વિસ્તારની શ્રમજીવી પરિવારની તરૂણીને કડીયા કામની મજૂરી કામ અપાવવાના બહાને પોતાની રહેણાંક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરનાર પરિચીત શ્રમજીવી યુવાન વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.કામ આપવાના બહાને આ યુવક યુવતીને રૂમ પર લઇ જઇને કરી નાખ્યું ન કરવા જેવું કામ... 1કાપોદ્રા વિસ્તારમાં રહેતી છોટાઉદેપુરની રહેવાસી ત્રણ શ્રમજીવી બહેન પૈકી 17 વર્ષીય રમીલા (નામ બદલ્યું છે) મજૂરી કામ માટે કાપોદ્રા ચાર રસ્તા પાસે ઉભી હતી.તે દરમ્યાન લેખરાજ ગુર્જરે રમીલાને ચાલ કડીયા કામ પર જઇએ એમ કહી ઓટો રીક્ષામાં બેસાડી પોતાના રહેણાંક રૂમ ખાતે લઇ ગયો હતો.કામ આપવાના બહાને આ યુવક યુવતીને રૂમ પર લઇ જઇને કરી નાખ્યું ન કરવા જેવું કામ... 2જયાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રમીલા સાથે જબરજસ્તી દુષ્કર્મ કર્યુ હતું. રમીલાએ પ્રતિકાર કરતા હવસખોર લેખરાજે હાથથી મોંઢુ દબાવી દીધું હતું અને કોઇને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.કામ આપવાના બહાને આ યુવક યુવતીને રૂમ પર લઇ જઇને કરી નાખ્યું ન કરવા જેવું કામ... 3ત્યાર બાદ રમીલાને પરત ઓટો રીક્ષામાં કાપોદ્રા ચાર રસ્તા ખાતે મુકીને ચાલ્યો ગયો હતો. ઘરે આવ્યા બાદ રમીલાને ગુપ્તાંગમાં પીડા થતી હોવાની લેખરાજે પોતાની સાથે આચરેલા કૃત્યની જાણ મોટી બહેનને કરી હતી.કામ આપવાના બહાને આ યુવક યુવતીને રૂમ પર લઇ જઇને કરી નાખ્યું ન કરવા જેવું કામ... 4જેથી ત્રણેય બહેન લેખરાજના ઘરે ગયા હતા પરંતુ તે ઘરે ન હતો. ત્યાર બાદ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કડીયા કામની મજૂરી કરતી ત્રણેય બહેન સાથે લેખરાજ પણ મજૂરી કામ કરવા આવતો હોવાથી એકબીજા સાથે પરિચીત છે.

Advertisement

Leave a comment

Name*

Website

Comment