NewsReach.in

રામ મંદિરના ભૂમિપૂજનને લઈને તારક મહેતાની બબિતાજીએ કંઈક આવું કહ્યું…

રામમંદિરના નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. જેને લઈને દેશભરના લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની બબીતા જી એટલે કે મુનમુન દત્તાએ પણ રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને ખુશી વ્યક્ત કરી છે. તેણીએ આ દિવસને ઐતિહાસીક દિવસ ગણાવ્યો છે. મુનમુન દત્તાએ ટ્વિટ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી. જેના પછી  હજારો લોકોએ કોમેન્ટ કરી ખુશી વ્યક્ત કરી હતી.અડવાણીજીએ રામમંદિર માટે સોમનાથથી અયોધ્યાની કાઢી હતી રથયાત્રા,જૂઓ કેટલીક યાદગાર પળ અને દ્રશ્યો... મુનમુને ટ્વિટ કર્યું કે, ‘ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આપણી પેઢી માટે આ એક ઐતિહાસિક પળ છે જેના આપણે સાક્ષી બન્યા છીએ. આ એક ઈમોશનલ અને ગર્વ કરવાનો સમય છે આપણા માટે. ભગવાન આપણા પર આમ જ કૃપા વરસાવતા રહે. બોલો જય શ્રી રામ, રામ મંદિર, અયોધ્યા.રામ મંદિરના ભૂમિપૂજનને લઈને તારક મહેતાની બબિતાજીએ કંઈક આવું કહ્યું... 62મુનમુનના આ ટ્વિટ ઉપર અચાનક યૂઝર્સોની કોમેન્ટોનું પૂર આવ્યું. ઈમરાન નામના એક વ્યક્તિએ કહ્યું, ખોટી સેકુલરિઝમ દેખાડવા માટે તમે ભલે રામ મંદિરનું સ્વાગત કરો. પરંતુ તે એક અપરાધ રૂપી ઘટનાની જગ્યા છે.અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ક્યારે અને કેટલા સમયમાં પુરું થશે ટ્રસ્ટએ સમય મર્યાદા નક્કી કરી... જ્યાં કાનૂનની વિરૂદ્ધ રીતે બાબરીને ધ્વસ્ત કરવામાં આવી. રામ મંદિર શું છે તે અમે તો માનીએ છીએ કે રામ એક કાલ્પનિક પાત્ર છે. કાલ્પનિક પાત્ર ઉપર ફિલ્મ, મંદીર બને છે અથવા તો પૂરાણો લખાઈ છે. તો બીજા એક વ્યક્તિએ કહ્યું કે મંદિર અહીં જ બનશે, દેશમાં મહામારી ભલે ફેલાઈ જાય મંદરી અહીંયા જ બનશે.રામ મંદિરના ભૂમિપૂજનને લઈને તારક મહેતાની બબિતાજીએ કંઈક આવું કહ્યું... 63વધુ એક યુઝરે લખ્યું હતું કે દરેક બંગાળી હિંદુ ખરાબ નથી હોતા. આવો અહેસાસ અપવવા માટે ધન્યવાદ. તો વધુ એક કોમેન્ટમાં લખ્યું હતું કે કામયાબી તો મળી છે. જોઈ લેજો અયોધ્યામાં પ્રગતી થશે.રામ મંદિરના ભૂમિપૂજનને લઈને તારક મહેતાની બબિતાજીએ કંઈક આવું કહ્યું... 64આજે આ જયઘોષ સિયારામની નગરીમાં જ નહીં સંભળાતો, સમગ્ર વિશ્વમાં તેની ગુંજ છે. દરેક મન દિપમય છે, દરેક જગ્યા પર દિવાળી છે. વધુ એક કોમેન્ટમાં યુઝરે કહ્યું કે, આભાર મેડમ સપોર્ટ કરવા માટે. સુરથી સુર મળી રહ્યા છે.એક યુઝરે એવી કોમેન્ટ કરી હતી કે મુનમુન સ્તબ્ધ થઈ ગઈ. કોમેન્ટમાં લખ્યું હતું કે, હવે એક કામ કરો હવે તમે ચૂંટણી લડો. બંગાળથી ભાજપની બેઠક પર તમે ચૂંટણી કેમ નથી લડતા !

Related posts