NewsReach.in

હવે ચીનની મુશ્કેલી વધશે,આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર લાગૂ કરશે નવો નિયમ…

છેલ્લાં કેટલાંક દિવસથી ગલવાન ઘાટીમાં ચીન અને ભારતની વચ્ચે હિંસક ઝડપ બાદ આર્થિક મોરચા પર તણાવ વધી ગયો છે. ભારત સરકારે એક પછી એક એવા કેટલાંય નિર્ણયો લીધા છે જેનાથી ચીનને મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે.હવે ચીનની મુશ્કેલી વધશે,આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર લાગૂ કરશે નવો નિયમ... 60દાખલા તરીકે ભારત સરકારે 59 ચાઇનીઝ એપને દેશમાં પ્રતિબંધિત કરી દીધી તો બીજીબાજુ કેટલાંય કોન્ટ્રાક્ટ રદ્દ કરાયા. હવે સરકાર એક એવો નિયમ લાગૂ કરવા જઇ રહી છે જેનાથી ચીનને બહુ મોટી અસર પડી શકે છે. આવો જણાવીએ આ નવા નિયમ અંગે.દુનિયાનો વધુ એક શક્તિશાળી દેશ ભારતની પડખે આવ્યો જે ચીનને આપી શકે છે જોરદાર ઝાટકો... વાત એમ છે કે સરકાર આ સપ્તાહના અંત સુધીમાં ઇલેક્ટ્રોનિક રિટેલર્સ માટે નવી નિયમાવલી લાગૂ કરવાની છે. તેના અંતર્ગત વિક્રેતાઓને પોતાની પ્રોડક્ટ પર ઉત્પાદન/વિનિર્માણના દેશ સહિત કેટલાંય વિવરણ આપવા જરૂરી રહેશે.હવે ચીનની મુશ્કેલી વધશે,આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર લાગૂ કરશે નવો નિયમ... 61સરળ ભાષામાં સમજીઓ તો વિક્રેતાને પોતાની પ્રોડ્કટ પર એ બતાવવું પડશે કે સામાન કયા દેશમાં બને છે અથવા તો કયા દેશનો છે. આથી ગ્રાહકોને એ સમજવામાં સરળતા રહેશેકે તેઓ ભારતમાં બનેલા વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે કે પછી બીજા દેશોની પ્રોડક્ટને યુઝ કરે છે.હવે ચીનની મુશ્કેલી વધશે,આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર લાગૂ કરશે નવો નિયમ... 62આ નિયમ લાગૂ થયા બાદ ચીનના ભારતમાં વેપાર પર અસર પડી શકે છે. આપને જણાવી દઇએ કે ભારતમાં ચીનની પ્રોડક્ટના બહિષ્કારની રીતસરની મુહિમ ચાલી રહી છે.હવે ચીનની મુશ્કેલી વધશે,આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર લાગૂ કરશે નવો નિયમ... 63કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનના મતે ઉપભોક્તા સંરક્ષણ (ઇ-કોમર્સ) નિયમાવલી, 2020 ભારત કે વિદેશમાં રજીસ્ટર્ડ તમામ ઇલેક્ટ્રોનિક રિટેલર્સ (ઇ-ટેલર્સ) પર લાગૂ થશે.ડ્રેગન’ને આપ્યો ભારતે વધુ એક ઝાટકો,સરકારે લીધો સૌથી મોટો નિર્ણય અને આ પ્રોડક્ટ પર લગાવી રોક... ગ્રાહક બાબતોના મંત્રી પાસવાને કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરવા પર ગ્રાહક સંરક્ષણ પ્રાધિકાર અને ગ્રાહક કોર્ટ દ્વારા કાયદાની અંતર્ગત નિર્ધારિત દંડ ચૂકવવો પડશે.હવે ચીનની મુશ્કેલી વધશે,આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર લાગૂ કરશે નવો નિયમ... 64નિયમો અનુસાર ઇ-કોમર્સ કંપનીઓને અન્ય ફીને અલગ-અલગ માહિતીની સાથે વેચાણ માટે અપાતી વસ્તુઓ અને સેવાઓની કુલ ‘કિંમત’ પ્રદર્શિત કરવી પડશે. આથી ગ્રાહક ખરીદ કરતાં પહેલાં સમજી વિચારીની નિર્ણય લઇ શકશે.

Related posts