NewsReach.in

શાહરુખ ખાન ના બંગલા મન્નત’ને પ્લાસ્ટિકની કોથળીથી સીલબંધ કરવામાં આવ્યો,જાણો એની પાછળ નું કારણ…

બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે, જેમાં તેનો અંદાજ થોડો બદલાયેલો લાગી રહ્યો છે. શાહરૂખનું ઘર પ્લાસ્ટિકના કવચથી ઉપરથી નીચે સુધી સિલ કવર કરવામાં આવ્યું છે,શાહરુખ ખાન ના બંગલા મન્નત’ને પ્લાસ્ટિકની કોથળીથી સીલબંધ કરવામાં આવ્યો,જાણો એની પાછળ નું કારણ... 61જેની સાથે ચર્ચા થવા લાગી છે કે અભિનેતાએ પોતાના ઘરને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આ કાર્ય કર્યું છે. જો કે, સત્ય એ નથી. તો ચાલો જાણીએ કે ‘મન્નત’ શા માટે કવર કરવામાં આવ્યું છે?શાહરુખ ખાન ના બંગલા મન્નત’ને પ્લાસ્ટિકની કોથળીથી સીલબંધ કરવામાં આવ્યો,જાણો એની પાછળ નું કારણ... 62શાહરૂખ ખાનનું ઘર સફેદ પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે કોરોના એરબોર્ન થાય છે, તેથી શાહરૂખ ખાને તેના ઘરની સુરક્ષા માટે પોતાના ઘરને કવર કરી નાંખ્યું છે.શાહરુખ ખાન ના બંગલા મન્નત’ને પ્લાસ્ટિકની કોથળીથી સીલબંધ કરવામાં આવ્યો,જાણો એની પાછળ નું કારણ... 63શાહરૂખ ખાને વર્ષ 2001માં તેમને આ બંગલો ખરીદ્યો હતો અને ત્યારબાદ તેની કિંમત 13.32 કરોડ રૂપિયા હતી. અહેવાલો અનુસાર હવે આ બંગલાની કિંમત 200 કરોડથી વધુ છે. મન્નતની આજુબાજુ અનેક મોટી હસ્તીઓના ઘરો આવેલા છે.શાહરુખ ખાન ના બંગલા મન્નત’ને પ્લાસ્ટિકની કોથળીથી સીલબંધ કરવામાં આવ્યો,જાણો એની પાછળ નું કારણ... 64ઘરને ઢાંકવા પાછળનું સત્ય કંઈક અલગ છે, મન્નતને વરસાદના કારણે ઢાંકવામાં આવ્યું છે. શાહરૂખના એક નિકટના મિત્રએ જણાવ્યું હતું કે ચોમાસાને કારણે મન્નત સંપૂર્ણ રીતે કવર કરવામાં આવ્યું છે અને આવું પહેલીવાર બન્યું નથી પરંતુ દર વર્ષે કરવામાં આવે છે.શાહરુખ ખાન ના બંગલા મન્નત’ને પ્લાસ્ટિકની કોથળીથી સીલબંધ કરવામાં આવ્યો,જાણો એની પાછળ નું કારણ... 65જણાવવામાં આવી રહ્યું છે કે, દરિયા કિનારાને કારણે આ ઘરો પર ભેજની ખૂબ જલ્દી અસર પડે છે અને તેથી દર વર્ષે ચોમાસા દરમિયાન ઘરોની સુરક્ષાના પગલે આવી રીતે ઘરને ઢાંકવામાં આવે છે.

Related posts