NewsReach.in

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ પર આજે થઇ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું કે…

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનવાણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન સરકારની તરફથી એડવોક્ટ તુષાર મહેતાએ જણાવ્યું કે અથડામણ સાચી હતી, જોકે કોર્ટ તરફથી પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યસરકાર કાયદા વ્યવસ્થા બનાવવા માટે જવાબદાર છે.વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ પર આજે થઇ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું કે... 61ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન સરકાર તરફથી એડવોકેટ તુષાર મહેતાએ જણાવ્યું કે અથડામણ યોગ્ય ન હતી.વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ પર આજે થઇ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું કે... 62 જોકે, કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે જવાબદાર છે અને એના માટે ટ્રાયલ થવી જોઈએ, સાથે જ કોર્ટે જણાવ્યું છે કે તાપસ સમિતિમાં પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ અને એક પોલીસ અધિકારી પણ અમારા હશે.

Related posts