NewsReach.in

કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,અને…

વિકાસ દુબેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી મોટો ખુલાસો થયો છે. વિકાસના શરીરમાંથી ત્રણ ગોળીઓ આરપાર નીકળી ગઇ હતી.કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,અને... 61 શરીરમાં કુલ દસ ઇજાઓ જોવા મળી હતી. છ ઇજાઓ ગોળીઓની જ્યારે બીજી ચાર ઇજા શરીરના જમણા ભાગમાં છે. આ ઇજા ગોળીઓ લાગ્યા બાદ પડી જવાથી થઇ હતી.કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,અને... 62પોસ્ટમોર્ટમ રિપોર્ટના મતે એક ગોળી જમણી બાજુના ખભા અને બાકીની ગોળીઓ ડાબી બાજુએ છાતી પર લાગી હતી. આ સિવાય જમણા ભાગમાં માથા, કોણી, પાંસળી, અને પેટમાં ઇજા થઇ હતી. ફોરેન્સિક એક્સપર્ટના મતે પહેલી ગોળી વિકાસના ખભા પર લાગી હતી.કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,અને... 63બીજી બે ગોળીઓ છાતી પર લાગી હતી. તેના માથા પર નજીવો સોજો અને ઇજા પણ હતી. કોણી ફાટી ગઇ હતી. વિકાસ દુબેના પેટ અને પાંસળીમાં પણ થોડીક વધુ ઇજા અને સોજો આવ્યો હતો.વિકાસ દુબે નું પોલીસ એન્કાઉન્ટર ગંભીર સવાલોના ઘેરામાં આવ્યું જેનાથી... એસટીએફ એ એન્કાઉન્ટરમાં દાવો કર્યો હતો કે વિકાસે તેમના પર ગોળી ચલાવી ત્યારે તેમણે જવાબી કાર્યવાહી કરી. જો કે શરૂઆતમાં સમાચાર આવ્યા હતા કે તેને ચાર ગોળી લાગી. જેમાં ત્રણ ગોળી તેની છાતીમાં લાગી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બે ગોળી છાતીમાં લાગ્યાની વાત સામે આવી છે.કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,અને... 64પોસ્ટમોર્ટમ રિપોર્ટના ડાયગ્રામમાં તમે જોઇ શકો છો કે ચાર, બે અને ત્રણ સ્પૉટ પર વિકાસ દુબેને ગોળીઓ લાગી જે પાંચ, છ, સાત સ્પૉટથી આરપાર થઇ ગઇ.કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,અને... 65ગોળી લાગવાના લીધે વિકાસ દુબેના એક, આઠ, નવ અને દસ સ્પૉટ પર ઇજા પહોંચી છે. એટલે કે વિકાસના શરીર પરથી ત્રણ ગોળીઓ આરપાર થઇ હતી. શરીરમાં કુલ 10 ઇજા મળી છે.કાર નથી પલટી પણ ઉત્તર પ્રદેશની સરકાર પલટતાં બચી ગઈ,વિકાસ દુબે ના અનેક રહસ્યો દબાઈ ગયા...  આપને જણાવી દઇએ કે બિકરૂ ગામમાં બે જુલાઇની રાત્રે વિકાસ દુબેના ઘરે પહોંચેલ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં સીઓ સહિત 8 પોલીસકર્મી શહીદ થયા. પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને વિકાસ દુબેના પાંચ સાથીઓને અથડામણમાં ઠાર કરી દીધા.

Related posts