NewsReach.in

સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ…

શહેરના પુણામાં દારૂ-જુગારની લતે ચડી ગયેલા યુવાન દેવાળીયો બની જતાં ઘરમાં જ જુગારધામ શરૂ કર્યું હતું. એટલું જ નહીં જુગારી વ્યક્તિ તેની પત્ની સાથે વારંવાર ઝઘડા કરી તેના નાનાભાઈની પત્ની સાથે સંસાર માંડા માટે પત્નીને ધમકી આપતો હતો.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 61 એક દિવસ તે નાનાભાઇની પત્નીને લઇને ભાગી પણ ગયો હતો. પુણામાં દેરાણીને ભગાડી ગયેલા પતિએ ઓલપાડ પોલીસની હાજરીમાં પત્નીની ધુલાઇ કરી હતી.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 62 જુગારી પતિ વારંવાર ઝઘડા કરી દેરાણી સાથે સંસાર માંડવા પત્નીને છૂટાછેડા આપવા ધમકી આપતો હતો. સમાધાનની મિંટિંગમાં પણ પતિએ મારપીટ કરી ગળું દબાવવાની કોશિશ કરતા આખરે મામલો પુણા પોલીસમાં પહોંચ્યો હતો.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 63પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પુણામાં દયારામ સોસાયટી ખાતે રહેતા કુંદનબેન વિપુલભાઇ ચૌહાણ (ઉ.વ.32, મૂળ મહુવા, ભાવનગર)ને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. વર્ષ 2009માં તેણીના લગ્ન વિપુલ ચૌહાણ સાથે થયા હતા.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 64 લગ્નના થોડાં સમય બાદ પતિ જુગારના રવાડે ચઢી દારૂ પીને ઘરમાં મારઝૂડ કરતો હતો. સાસરિયાં પણ દહેજ માટે કુંદનબેનને ત્રાસ આપતા હતા જેથી કંટાળીને કુંદનબેને પતિ અને સાસરિયાં સામે વતન ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં તેઓ વચ્ચે સમાધાન થયું હતું.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 65દરમિયાન વર્ષ 2013થી તેઓ પતિ સાથે વરાછામાં ભાડાના મકાનમાં રહેતા હતા. જોકે, પતિ જુગારમાં રકમ હારી જતા લેણદારો ઉઘરાણી માટે ઘરે આવતા હતા.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 66 આ મુદ્દે દંપતી વચ્ચે ઝઘડા પણ થતા હતા. બાદમાં તેણી પતિ-સંતાનો સાથે પુણામાં પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. જોકે, પતિની આદતોમાં કોઇ સુધારો જણાયો ન હતો. આ અંગે વિરોધ નોંધાવ્યો તો પતિ-દિયરે તેણીને માર માર્યો હતો. આ અંગે તેણીએ પુણા પોલીસમાં અરજી પણ આપી હતી અને બાદમાં સમાધાન થઇ ગયું હતું.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 67બાદમાં પતિ વિપુલનો દેરાણી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેઓ અવરનવર મળતા હતા. આ અંગેનો ભાંડો ફૂટી ગયો તો પતિએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરી દેરાણી સાથે સંસાર માંડવા છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 68 કુંદનબેને છૂટાછેડા નહિ આપતા ગત તા.16-6-20ના રોજ પતિ વિપુલ પત્નીની દેરાણીને લઇ ભાગી ગયો હતો. બાદમાં ઓલપાડ ખાતે એક દુકાનમાં બંને નાસ્તો કરતા પકડાતા કુંદનબેને 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી હતી.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 69ઓલપાડ પોલીસમાં મામલો પહોંચ્યો તો ત્યાં પણ પતિ વિપુલે કુંદનબેનને ઢોર માર મારી છૂટાછેડા આપવા ધાકધમકી આપી હતી.સુરતમાં યુવક એની પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો આ રીતે ભાંડો ફૂટતા જ... 70ત્યારબાદ પરિવારજનો-સમાજના આગેવાનોની મળેલી મિટિંગમાં પણ પતિએ માર મારી કુંદનબેનનું ગળું દબાવવા કોશિશ કરી હતી, જેથી કુંદનબેનની ફરિયાદના આધારે પુણા પોલીસે પતિ વિપુલ વનમાળી ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

Related posts