NewsReach.in

વિજય માલ્યાએ કયો નવો પેંતરો,કાયદાના સકંજાથી બચવા બેંકોને કરી આ ખાસ ઓફર…

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ ભારત સરકાર અને કાયદાના સકંજાથી બચવા માટે નવા પેંતરા શરૂ કરી દીધા છે. તાજેતરમાં તેણે ભારતીય બેન્કોને સેટલમેન્ટની ઓફર કરી છે. માલ્યાએ બેન્કોને જણાવ્યું કે, તે ૧૩,૯૬૦ કરોડની બાકી રકમ ચૂકવવા માટે તૈયાર છે.વિજય માલ્યાએ કયો નવો પેંતરો,કાયદાના સકંજાથી બચવા બેંકોને કરી આ ખાસ ઓફર... 61વિજય માલ્યા પાસે હવે કોઈ વિકલ્પ બાકી નથી તેથી તેણે સેટલમેન્ટનો રસ્તો અપનાવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, સરકાર અને બેન્કો દ્વારા આ ઓફરનો સ્વીકાર કરવામાં આવે તો તેની બચવાની શક્યતાઓ છે.વિજય માલ્યાએ કયો નવો પેંતરો,કાયદાના સકંજાથી બચવા બેંકોને કરી આ ખાસ ઓફર... 62 ઉલ્લેખનીય છે કે, ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે વિજય માલ્યા પાસે કોઈ કાયદાકીય રસ્તો વધ્યો નથી. આ સેટલમેન્ટ પેકેજ માલ્યાના બચવાનું એક માત્ર આશાનું કિરણ છે.વિજય માલ્યાએ કયો નવો પેંતરો,કાયદાના સકંજાથી બચવા બેંકોને કરી આ ખાસ ઓફર... 63માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે બેન્કોને વ્યાપક સેટલમેન્ટ માટે ઓફર કરી છે. મહત્ત્વની વાત એવી છે કે, બેન્કોને સેટલમેન્ટ માટે કેટલી રકમની ઓફર કરાઈ હતી તે વકીલે જણાવ્યું નહોતું.વિજય માલ્યાએ કયો નવો પેંતરો,કાયદાના સકંજાથી બચવા બેંકોને કરી આ ખાસ ઓફર... 64 બીજી તરફ ગત મહિને માલ્યા દ્વારા કરવામાં આવેલી એક અરજીમાં ૧૩, ૯૬૦ કરોડ રૂપિયાની રકમનું સેટલમેન્ટ કરવા માટે ઓફર કરવામાં આવી હતી. આ અંગે ભારત સરકાર કે બેન્કો તરફથી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Related posts