NewsReach.in

ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે…

કોરોના મહામારીમાં વધતા કેસોના આંકડા જ છુપાવવામા આવતા હતા પરંતુ હવે તો તેનાથી મૃત્યુ પામતા નાગરીકોની હકિકતો ઉપર પણ માનવતાને નેવે મુકીને ઢાંકપિછાડો થઈ રહ્યો છે.ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 61 કોરોના કહેરના આરંભથી જ ભારતમાં ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ રહ્યો છે. આસ્તે આસ્તે આ પ્રમાણને ઘટાડવા અનલોકના 40-44 દિવસ દરમિયાન સુરતમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા 126થી વધુ નાગરીકોની સંખ્યા જ સરકાર દ્વારા છુપાવ્યાનું ચિત્ર ઉપસ્યુ છે.ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 62રાજ્યમાં મોતના આંકડા છુપાવવાનો સરકારી ખેલ ચાલી રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે સરકારી આંકડાઓ અને વાસ્તવિકતા લોકો સામે ચાડી ખાય છે. ગાંધીનગરથી જાહેર થતી પ્રેસનોટમાં માત્ર 14 મોત દર્શાવવામાં આવ્યા છે, જ્યારે રાજકોટ, સુરત, વડોદરામાં જ 40થી વધુ મોત નિપજ્યા છે.ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 63 સુરતમાં 20 મોત પણ યાદીમાં બતાવાયા છે, રાજકોટમાં 5 મોત પણ સરકારી યાદીમાં એક પણ દર્શાવવામાં આવ્યું નથી. વડોદરામાં 24 કલાકમાં 15 દર્દીના મોત બતાવ્યા છે.ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 64 આ આંકડાઓને જોતા કો – મોર્બિડ અને પીએમ ફોર્મ્યુલાની માયાજાળ દેખાઈ રહી છે. ત્યારે લોકોના મનમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે કે શું રાજ્યમાં મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે? શું આ ખેલ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે? કોરોનાના મોતથી બદનામીનો ડર સરકારને સતાવે છે?ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 6525મે પછી આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિ કે ગુજરાત સરકારે એક પણ વખત સત્તાવારપણે કોરોના મહામારીને કારણે કયા જિલ્લામાં કેટલા મૃત્યુ થયા તેની હકિકતો જાહેર કરી નથી ! આ સંદર્ભે જ્યારે પુછવામાં આવે છે ત્યારે gujcovid19.gujarat.gov.in ટ્રેકર ઉપર બધી વિગતો હોવાનો દાવો કરાય છે.ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 66પરંતુ, આ પોર્ટલ ઉપર સુરતમાં મંગળવારે અત્યાર સુધીમાં 219ના જ કોરોનાને કારણે મૃત્યુ થયાની પૃષ્ટી થઈ છે જ્યારે સુરતમાં સ્થાનિક મ્યુ. કોર્પોરેશન 309 અને કલેક્ટર 38 એમ જિલ્લામાં કૂલ 345ના મોત થયાનું જાહેર કરી રહ્યા છે. આમ અત્યાર સુધીમાં 125થી વધારે ચેપગ્રસ્તોના મૃત્યુ છુપાવાયા છે. જેના કારણે પોતાના પરિજન ગુમાવનારાઓમાં પણ રોષ છે.ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 6713 જૂલાઈને સોમવારથી 14 જૂલાઈને મંગળવારના 24 કલાકમાં સુરત શહેરમાં જ કોરોનાથી 13 નાગરીકોના મૃત્યુ થયાનું સુરત મ્યુ. કોર્પોરેશને જાહેર કર્યું છતાંયે આરોગ્ય વિભાગની મંગળવારની અખબારી યાદીમાં સુરત શહેરમાં માત્ર 03 જ મોત દર્શાવાયા છે. આ તફાવત જ સ્વયં કોણ શું છુપાવી રહ્યુ છે તે સ્પષ્ટ કરી રહ્યો છે.ગુજરાતમાં કોરોનાવાયરસ ના મોતના આંકડા છુપાવવાનો ચાલી રહ્યો છે સરકારી ખેલ,વાસ્તવિક સ્થિતિ જાણીને તમારું હૈયું હચમચી જશે... 68સોમવારે સુરતમાં આ મુદ્દે સ્થાનિક આપ્તજનોએ મિડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા મોડી રાતે એક જ દિવસમાં 11ના મૃત્યુ થયાનું સ્થાનિક તંત્રે સ્વિકાર્યું હતુ. સુરત જ નહી, રાજકોટમાં પણ મંગળવારે ચારથી મૃત્યુ થયા હોવા છતાંયે તેને છપાવવામાં આવ્યા હતા.

Related posts