NewsReach.in

સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ…

મુંબઈ પોલીસે સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે. પોલીસને પોસ્ટમોર્ટમ ડિટેઇલ રિપોર્ટ પણ મળ્યો છે. પોસ્ટમોર્ટમ કરનારા પાંચ ડોકટરોના અભિપ્રાય પણ જાણવા મળ્યા છે. આ ઉપરાંત સુશાંતની લાશ જે રૂમમાંથી મળી હતી, તે રૂમની ઉંચાઇ, પહોળાઈ વગેરે માપી લીધું છે. ફાઈનલ રિપોર્ટ પહેલા બસ વિસરાના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જે આગામી એક કે બે અઠવાડિયામાં આવી જશે.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 61પોલીસ તપાસનું પરિણામ છે આત્મહત્યા. બધા દ્વારા મળેલા પુરાવાના સંકેતનો ઈશારો પણ આત્મહત્યા. અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં પણ બહાર આવ્યું આત્મહત્યા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ અંગે તેના ચાહકો ગમે તેટલું બોલે કે ગમે તેટલા સવાલો કરે એને ધ્યાનમાં લીધા વિના મુંબઈ પોલીસ અત્યાર સુધીની તપાસ બાદ એક જ તારણ પર આવી છે કે સુશાંત સિંહના મોત પાછળ કોઈ કાવતરું નથી. આ એક આત્મહત્યાનો સીધો મામલો છે.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 62જો કે, મુંબઈ પોલીસ એ પણ જાણે છે કે આ કેસ હાઇપ્રોફાઇલનો છે. તેથી આ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તેમણે આ બાબતની દરેક બાજુથી તપાસ કરી. મુંબઈ પોલીસની તપાસ દરમિયાન કેટલીક એવી બાબતો સામે આવી જે પછી શંકાને કોઈ સ્થાન નથી.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 63સુશાંતસિંહ રાજપૂત જે રૂમમાં મૃત્યુ પામ્યો હતો તે રૂમ અંદરથી બંધ હતો. સુશાંતના ઘરે હાજર તેના ત્રણ મિત્રો અને મિત્રો ઉપરાંત ખુદ સુશાંતની એક બહેન પણ હતી જે મુંબઇમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર સુશાંતની બહેન સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેણે પણ દરવાજો ખોલવાનો અને ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 64જ્યારે ડુપ્લિકેટ ચાવી બનાવનાર મિકેનિકને દરવાજો ખોલવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે પણ સુશાંતની બહેન દરવાજો ખોલતી વખતે ત્યાં જ હતી. દરવાજા અને તાળાઓની તકનીકી તપાસ કરવાથી એવું પણ જાણવા મળ્યું હતું કે દરવાજાના તાળા કે દરવાજા સાથે કોઈ ચેડા કરવામાં આવ્યાં નથી. અંદરથી દરવાજો બંધ હતો. આનો અર્થ એ થયો કે સુશાંત રૂમની અંદર એકલો હતો અને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે પોલીસ અધિકારીઓ એ કર્યો મોટો ધડાકો અને કહ્યું કે તેને એક નહીં બે...જે રૂમમાં સુશાંતનું મોત નીપજ્યું હતું તે રૂમમાં પંખાની મોટર અને પલંગ વચ્ચેનું કુલ અંતર 5 ફુટ 11 ઇંચ હતું. જ્યારે સુશાંતની ઉંચાઈ 5 ફૂટ 10 ઇંચ હતી. એટલે કે બેડ પર ઉભા થયા પછી સુશાંત અને પંખા વચ્ચે માત્ર 1 ઇંચનો ફરક છે. સુશાંતની બહેન, તેના મિત્રો અને ચાવી બનાવનારે જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સુશાંતની લાશ બેડની બીજી તરફ હવામાં ઝૂલતી હતી. એટલે કે સુશાંતનો મૃતદેહ બેડ પર ન હતો અને ન તો તેના પગ બેડ પર હતા. પલંગની બીજી બાજુ જ્યાં સુશાંતી લાશ ઝૂલતી હતી ત્યાંથી પંખાનું અંતર અને ઉંચાઈ 8 ફૂટ 1 ઇંચ હતી.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 65ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસના જણાવ્યા અનુસાર પંખા અને પલંગની વચ્ચેની ઉંચાઇ પર સુશાંત સરળતાથી પોતાના બંને હાથ ઉઠાવીને પંખા પર ગાંઠ લગાવી શકે છે. બેડ અને પંખા વચ્ચેના અંતર અને સુશાંતની ઉંચાઇ વચ્ચેના અંતરમાં એક ઇંચનો ફરક હતો. એટલા માટે ફંદો ગળામાં લગાવ્યા પછી સુશાંતે બંને પગ પલંગની બીજી બાજુ લઈ લીધા અને હવામાં લટકી ગયો. પોલીસના જણાવ્યા મુજબ ત્યારે લેવામાં આવેલ તસવીર અને નિષ્ણાતોએ જે રૂમનું નિરીક્ષણ કર્યું છે તે સ્પષ્ટ છે કે પંખો પલંગની વચ્ચો-વચ્ચ નહોતો. તેથી જ પલંગની બીજી બાજુ અને પંખા વચ્ચે ઘણું અંતર હતું.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 66સુશાંતના શરીર પર કોઈ જ નિશાન મળ્યું નથી. કોઈ સ્ક્રેચ પણ મળ્યા નથી. રૂમમાં કોઈ સાથે ઝઘડો થયો હોત તો આવા નિશાન મળ્યા હોત. સુશાંતના બંને હાથની આંગળીઓના બધા નખ પણ એકદમ સ્વચ્છ જોવા મળ્યાં હતાં. જો કોઈ ઝઘડો અથવા હાથાપાઈ થઈ હોત તો શરીર અંદર કેટલીક ઈજાના પુરાવા મળ્યા હોત.સુશાંતે મૃત્યુ સમયે શોટ અને ટીશર્ટ પહેરી હતી. કપડાઓની સંપૂર્ણ તપાસ કર્યા પછી એ વાત સામે આવી છે કે તે કપડા પર કોઈ જ નિશાન કે આવી કોઈ ચીજ નહોતી જે બતાવે છે કે સુશાંતને છેલ્લી ક્ષણે કોઈની સાથે ઝપાઝપી થઈ હોય.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 67સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ સમયે કે પછી મૃત્યુ થયા પછી કુલ છ સાક્ષીઓ છે. સુશાંતના ત્રણ મિત્રો અને એક બીજો કે જે એ જ રૂમમાં હાજર હતો. સુશાંતે દરવાજો ન ખોલતા સુશાંતની બહેન સુશાંતના ઘરે પહોંચી અને છઠ્ઠો તાળાવાળો કે જેણે ડુપ્લિકેટ ચાવી બનાવીને દરવાજો ખોલ્યો. પોલીસે આ તમામ છ લોકો સાથે અલગ અલગ રીતે વાતચીત કરી હતી.સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ માં પોલીસ છેલ્લા નિર્ણય પર પહોંચી ગઈ... 68પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 14 જૂનના બપોરે આ છ લોકોએ જે કહાની સંભળાવી એક સરખી હતી. ખાસ કરીને સુશાંતની બહેનની જુબાની સૌથી મહત્વની હતી. મુંબઈમાં રહેતી સુશાંતની આ બહેને પોલીસને જે કહ્યું તેના પરથી પોલીસ તારણ પર આવી કે આ મામલો આત્મહત્યાનો છે.‘સુશાંતસિંહ રાજપૂત ના મોત પાછળ કોનો હાથ છે હું જાણું છું’ કહેનાર એ પોલીસને મોકલ્યો ઈમેઈલ... પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક નિષ્ણાતો અને અત્યાર સુધીમાં લગભગ 30 લોકોની પ્રતિક્રિયા બાદ મુંબઇ પોલીસ તપાસનો એક જ નિચોડ છે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. પરંતુ તેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરતા પહેલા પોલીસ વિસેરા રિપોર્ટની રાહ જોઇ રહી છે. જે જુલાઈના બીજા કે ત્રીજા સપ્તાહમાં આવી શકે છે. વિસેરા રિપોર્ટ આવે ત્યાં સુધી પોલીસ ફાઈનલ રિપોર્ટ રજૂ કરશે નહીં.

Related posts