NewsReach.in

ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ,અને એકસાથે 8 પોઝિટીવ કેસ આવતા લેવાયો સૌથી મોટો નિર્ણય…

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. કોરોના કેસો ઘટવાને બદલે બૂલેટ ગતિએ વધી રહ્યા છે.ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ,અને એકસાથે 8 પોઝિટીવ કેસ આવતા લેવાયો સૌથી મોટો નિર્ણય... 61 તેવામાં 2 દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટનાં 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત હાઈકોર્ટ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે આ સિલસિલામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે.ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ,અને એકસાથે 8 પોઝિટીવ કેસ આવતા લેવાયો સૌથી મોટો નિર્ણય... 62ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ,અને એકસાથે 8 પોઝિટીવ કેસ આવતા લેવાયો સૌથી મોટો નિર્ણય... 63 તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા 6 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ બીજા બે કેસો ઉમેરાયા હતા. જેના કારણે 3 દિવસ માટે હાઈકોર્ટને બંધ કરાઈ છે. હાઈકોર્ટના દરવાજા બહાર amcએ પોસ્ટર લગાડી દીધા છે, એટલું જ નહીં, લોકોની અવર જવર ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ,અને એકસાથે 8 પોઝિટીવ કેસ આવતા લેવાયો સૌથી મોટો નિર્ણય... 64અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, ત્યારબાદ બીજા બે વ્યક્તિઓનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો જેમાં એક પોલીસ કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એએમસીની ગાઈડલાઈન પ્રમાણે 3થી વધારે કોરોના પોઝિટિવ આવે તો તે વિસ્તારને 14 દિવસ માટે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે.ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ,અને એકસાથે 8 પોઝિટીવ કેસ આવતા લેવાયો સૌથી મોટો નિર્ણય... 65ત્યારે એકસાથે 8 કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા કોર્ટ પરિસરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કુલ 231 કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 8-10 જુલાઈ ગુજરાત હાઈકોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને એએમસી દ્વારા આ સમય દરમિયાન ગુજરાત હાઈકોર્ટ પરિસરને સેનિટાઈઝ કરવામાં આવશે.

Related posts