NewsReach.in

ઇન્જેક્શનના કાળા બજારના મામલામાં ચોંકાવનારો ખુલાસો,અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં…

સુરતનાં ઇંજેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની ટીબી વિભાગના કર્મચારી ઘનશ્યામ વ્યાસનું સામે આવ્યા બાદ તેનો કોઇ પત્તો નથી. ઘનશ્યામ વ્યાસ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે.ઇન્જેક્શનના કાળા બજારના મામલામાં ચોંકાવનારો ખુલાસો,અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં... 61 મહત્વનુ છેકે ઘનશ્યામ વ્યાસના ખાતામાં ઇંજેકશનના પૈસા જમા કરાવ્યાની વિગતો પણ સામે આવી ચૂકી છે. જો કે હવે તેનો કોઇ પત્તો નથી. તો બીજી તરફ આ ઈન્જેકશન મામલે અમદાવાદની કે.વી.બી ફાર્માની પણ સંડોવણી સામે આવી.ઇન્જેક્શનના કાળા બજારના મામલામાં ચોંકાવનારો ખુલાસો,અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં... 62ફાર્મા કંપનીનો જવાબદાર શખ્સ અમિત મંછારામાની અમદાવાદથી ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનની કાળાબજારી કરતો હતો. આ ઈન્જેકેશનને 40 હજારના બદલે એક લાખ રૂપિયા સુધી વેચવામાં આવતુ હતુ.ઇન્જેક્શનના કાળા બજારના મામલામાં ચોંકાવનારો ખુલાસો,અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં... 63 કાળાબજારીમાં નામ સામે આવતા ઘનશ્યામ વ્યાસ ભૂગર્ભમાં જતો રહ્યો છે. કે.વી.બી. ફાર્માના જવાબદાર વ્યક્તિ અમિત મંછારામાનીની સંડોવણી આવી સામે, અમિત મંછારામાની અમદાવાદથી કાળાબજારી કરતો હતો.

Related posts