NewsReach.in

OMG! સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળ એનાજ ખાસ મિત્રનો હાથ,અંકિતાની આટલો નજીક હતો સંદીપ…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી તેના નજીકના મિત્ર સંદીપ સિંહને લોકો નિશાન બનાવી રહ્યા છે. સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલી અનેક વાતોસોશિયલ મીડિયા પર સામે આવી રહી.OMG! સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળ એનાજ ખાસ મિત્રનો હાથ,અંકિતાની આટલો નજીક હતો સંદીપ... 61આ દરમિયાન, સંદીપ સિંહ અને અંકિતા લોખંડેની આવી કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઇને સુશાંતના ફેન્સ ગુસ્સે ભરાયા છે. ખરેખર આ તસવીરો ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિકના પ્રીમિયર દરમિયાન લેવામાં આવી હતી.OMG! સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળ એનાજ ખાસ મિત્રનો હાથ,અંકિતાની આટલો નજીક હતો સંદીપ... 62આ સમય દરમિયાન અંકિતા મિત્ર સંદીપની ફિલ્મના સપોર્ટ માટે આવી હતી. અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે સ્ક્રિનીંગમાં આવી હતી. આ ઇવેન્ટ દરમિયાન જ્યારે સંદીપ સિંહ મીડિયાની સામે પોઝ આપી રહ્યો હતો ત્યારે અચાનક તેણે અંકિતાના ગાલ પર કિસ કરી.OMG! સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળ એનાજ ખાસ મિત્રનો હાથ,અંકિતાની આટલો નજીક હતો સંદીપ... 63 આ બધું આટલું અચાનક બન્યું કે અંકિતા એક ક્ષણ માટે કાંઈ સમજી શકી નહીં. આ સાથે જ સંદીપ અને અંકિતાની આ તસવીરો જોયા બાદ સુશાંતના ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ચાહકો પણ સંદીપ ઉપર ગંભીર આક્ષેપો કરવાથી પીછેહઠ કરી રહ્યા નથી. લોકો કહે છે કે સુશાંતની મોત પાછળ સંદીપનો હાથ છે.

Related posts