NewsReach.in

ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ માટે આવ્યા ખાસ સમાચાર,કોરોના વાયરસ ના સંકટ વચ્ચે કંપનીએ કર્યું આ કામ…

ભારતમાં ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ છે. ઈન્સ્ટાગ્રામ ઇન્ટરનેટ આધારિત ફોટો શેરિંગ એપ્લિકેશન છે જેના પર યુઝર્સ તેના ફોટોઝ અને વીડિઝ અપલોડ કરી શકે છે અને જાહેર કરી શકે છે. આ એપ્સના માધ્યમથી લાઇવ ચેપ પણ કરી શકાય છે. ત્યારે હવે આ લોકપ્રિય એપ્લિકેશન તેના યુઝર્સ માટે એક ખાસ અને અનોખું ફીચર્સ લઈને આવી છે.ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ માટે આવ્યા ખાસ સમાચાર,કોરોના વાયરસ ના સંકટ વચ્ચે કંપનીએ કર્યું આ કામ... 60મીડિયા રિપોર્ટ મુજબ ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચર્સ હેઠળ યુઝર્સ પોતાની પોસ્ટ અથવા ફેવરેટ કોમેન્ટને પિન કરી શકશે. પિન કર્યા બાદ એ કોમેન્ટ્સ થ્રેડના સૌથી ઉપર દેખાશે.ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ માટે આવ્યા ખાસ સમાચાર,કોરોના વાયરસ ના સંકટ વચ્ચે કંપનીએ કર્યું આ કામ... 61 જો તમે ફેસબુક અથવા ટ્વિટર પર પિન પોસ્ટ અથવા ટ્વીટનું ફીચર યુઝ કર્યું છે તો આ એના જેવું જ છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર છેલ્લા અમુક સમયથી ટેસ્ટિંગમાં હતું. ત્યાર બાદ તેને લિમિટેડ યુઝર્સ માટે આપવામાં આવ્યું હતું. પરંતુ હવે કંપનીએ દરેક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે આ જાહેર કર્યું છે.ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ માટે આવ્યા ખાસ સમાચાર,કોરોના વાયરસ ના સંકટ વચ્ચે કંપનીએ કર્યું આ કામ... 62રિપોર્ટ પ્રમાણે કંપનીએ કહ્યું કે,‘આજે અમે બધા યુઝર્સ માટે Pinned Commets ફીચર રજૂ કરી રહ્યા છીએ. આ ફીચર હેઠળ યુઝર ફીડ પોસ્ટના ટોપ પર અમુક કોમેન્ટ્સ પિન કરી શકશે અને વધુ સારી રીતે કોનવર્સેશનને મેનેજ કરી શકશે.’ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ માટે આવ્યા ખાસ સમાચાર,કોરોના વાયરસ ના સંકટ વચ્ચે કંપનીએ કર્યું આ કામ... 63 Pinned Commets કરવા માટે જે કોમેન્ટને પિન કરવાની છે તેને લોન્ગ પ્રેસ કરી લેફ્ટ સ્વાઇપ કર્યા બાદ(ડિવાઇસ પ્રમાણે) તમને PIN આઇકોન મળશે. રિપોર્ટ, ડિલીટ અને રિપ્લાઈ ઓપ્શન પણ મળશે.ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ માટે આવ્યા ખાસ સમાચાર,કોરોના વાયરસ ના સંકટ વચ્ચે કંપનીએ કર્યું આ કામ... 64 પિન આઇકોન પ્રેસ કર્યા બાદ યુઝરને એક નોટિફિકેશન મળશે. જેમાં કહ્યું હશે કે તમે 3 કોમેન્ટ્સને ટોપ પર પિન કરી શકો છો. પિન કરતાની સાથે જ એ યુઝરને નોટિફિકેશન મળશે જેને એ કોમેન્ટ કરી છે.

Related posts