NewsReach.in

સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક એક્ટરે કરી આત્મહત્યા,અને ટૂંક સમયમાં રજૂ થવાની છે તેની ફિલ્મ…

ટીવી એક્ટર સુશીલ ગૌડાએ કર્ણાટકનાં મંડ્યામાં સુસાઇડ કરી લીધું છે. સુશીલ છેલ્લા કેટલાક સમયથી પોતાના હૉમટાઉનમાં જ કહી રહ્યો હતો જ્યાં તેણે મોતને વ્હાલું કર્યું. તેના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે.સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક એક્ટરે કરી આત્મહત્યા,અને ટૂંક સમયમાં રજૂ થવાની છે તેની ફિલ્મ... 60 સુશીલનાં મોતનું કારણ અત્યારે સામે આવ્યું નથી. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ મનોરંજન જગતને વધુ એક ઝાટકો લાગ્યો છે. સુશીલે ટીવી શો ‘અંતપુરા’માં કામ કર્યું હતુ અને તે આવનારી ફિલ્મ ‘સલગા’માં એક પોલીસ કર્મચારીની ભૂમિકા નીભાવી રહ્યો હતો.સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક એક્ટરે કરી આત્મહત્યા,અને ટૂંક સમયમાં રજૂ થવાની છે તેની ફિલ્મ... 61સુશીલ ખુદને કન્નડ સિનેમામાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તે એક ફિટનેસ ટ્રેનર તરીકે પણ કામ કરતો હતો. એક પછી એક આ રીતે મનોરંજનનાં સ્ટાર્સ દુનિયા છોડી રહ્યા છે તે સૌના માટે ધ્રાસકા સમાન છે. સુશીલનાં મોત પર દુ:ખ વ્યક્ત કરતા દુનિયા વિજયે ફેસબૂક પર લખ્યું કે, ‘જ્યારે મે પહેલીવાર તેને જોયો તો મને તે હીરો જેવો લાગ્યો.સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક એક્ટરે કરી આત્મહત્યા,અને ટૂંક સમયમાં રજૂ થવાની છે તેની ફિલ્મ... 62 ફિલ્મ રીલીઝથી પહેલા જ તે આપણને છોડીને જતો રહ્યો. સુસાઇડ કરવું કોઈ સમસ્યાનું નિરાકરણ નથી. મને લાગે છે કે આ વર્ષે મોતનો ક્રમ અટકશે નહીં. ફક્ત કોરોનાનાં કારણે નથી થઈ રહ્યું. લોકોની નોકરીઓ જઇ રહી છે. આ મુશ્કેલ સમયમાંથી નીકળવા માટે અત્યારે મજબૂત રહેવાની જરૂર છે.’સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક એક્ટરે કરી આત્મહત્યા,અને ટૂંક સમયમાં રજૂ થવાની છે તેની ફિલ્મ... 63કહી શકાય છે કે મનોરંજન જગત માટે આ વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અત્યાર સુધી અનેક સીનિયર અને જૂનિયર કલાકાર દુનિયાને અલવિદા કહી ગયા છે.સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક એક્ટરે કરી આત્મહત્યા,અને ટૂંક સમયમાં રજૂ થવાની છે તેની ફિલ્મ... 64ગત મહિને જ બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જો કે તે કયા કારણે તણાવમાં હતો તેની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે.

Related posts