Skip links

વિરાટ કોહલી પર થશે આ મોટી કાર્યવાહી, રૂપિયા કમાવાની લાલચમાં આવા ધંધા કરતો ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો…

Advertisement

એક તરફ શિખર ધવનની આગેવાનીમાં ભારતીય યુવા ટીમ શ્રીલંકાનો સામનો કરી રહી છે. ત્યાં વળી સીનિટર ટીમ વિરાટ કોહલીની આગેવાનીવાળી ટૂંક સમયમાં જ ઈંગ્લેન્ડનો સામનો કરશે. ભારત અહીં 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. જો કે આ સીરીઝ શરૂ થાય તે પહેલા કેપ્ટન વિરાટ કોહલી એક મોટા વિવાદમાં ફસાયો છે.વિરાટ કોહલી પર થશે આ મોટી કાર્યવાહી, રૂપિયા કમાવાની લાલચમાં આવા ધંધા કરતો ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો... 1આપને જણાવી દઈએ કે વિરાટે હાલમાં સો. મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. ઈંસ્ટાગ્રામ પર તેણે એક સ્ટોરી પોસ્ટ કરીને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીનો પ્રચાર કર્યો હતો. આ પ્રચારમાં તેમણે ઓલંપિક ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટ માટે તેની ભારે ટીકા થઈ રહી છે. જો કે, હવે એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયાએ વિરાટ પર મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.વિરાટ કોહલી પર થશે આ મોટી કાર્યવાહી, રૂપિયા કમાવાની લાલચમાં આવા ધંધા કરતો ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો... 2એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયાએ વિરાટ કોહલીને એક નોટિસ ફટકારી છે. ASCI દિશા-નિર્દેશ અનુસાર પોસ્ટમાં કોઈ પણ પ્રકટીકરણ શામેલ નહોતો, જે હવે ફરજિયાત છે. ASCI હવે જાહેરાત આપનાર અને વિરાટ કોહલીને એક લખશે. જે બાદ વિરાટ કોહલી પોતાની સો. મીડિયા પર પોસ્ટ વિશે જવાબ આપવાનો રહેશે.વિરાટ કોહલી પર થશે આ મોટી કાર્યવાહી, રૂપિયા કમાવાની લાલચમાં આવા ધંધા કરતો ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો... 3હકીકતમાં જોઈએ તો, વિરાટ કોહલીએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યુ હતું કે, શું શાનદાર રેકોર્ડ છે. ઓલંપિકમાં 10 ટકા ખેલાડી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના છે. હું આશા રાખુ છુ કે, આવનારા સમયમાં લવલી પ્રોફેશન યુનિવર્સિટી ક્રિકેટમાં પણ ખેલાડી મોકલશે. જય હિંદ

 

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment