Skip links

ટીઝર રિલીઝ : એક્ટર યશના જન્મદિવસના એક જ દિવસ પહેલાં ‘KGF Chapter – 2’ નું ટીઝર રિલીઝ

Advertisement

ફિલ્મ મેકર્સે એક્ટર યશના જન્મદિવસના એક દિવસ પહેલાં જ ફિલ્મનું ટીઝરનું રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
૭ જાન્યુઆરી ની રાત્રે રિલીઝ કરવામાં આવેલું ૨ મિનિટના ટીઝરમાં મુખ્ય અભિનય માં રવિના ટંડન, યશ તથા સંજય દત્તની ઝલક જોવા મળેલ.

મૂવી પ્રોડકશન :-

ટીઝર રિલીઝ : એક્ટર યશના જન્મદિવસના એક જ દિવસ પહેલાં 'KGF Chapter - 2' નું ટીઝર રિલીઝ 1

 

Advertisement

ફિલ્મનું પ્રોડક્શન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે.

ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલે અને પ્રોડ્યૂસર વિજય કિરાગંદૂરે કર્યું છે.

ફિલ્મમાં સંજય દત્ત અધીરાનો રોલ ભજવે છે. આ ઉપરાંત ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ પણ છે.

Advertisement

 

 

 

Advertisement

 

KGF ચેપ્ટર ૧ માં મેળવેલી સિદ્ધિ :-

ટીઝર રિલીઝ : એક્ટર યશના જન્મદિવસના એક જ દિવસ પહેલાં 'KGF Chapter - 2' નું ટીઝર રિલીઝ 2

 

Advertisement

‘KGF ચેપ્ટર ૧’ ૨૦૧૮ માં રિલીઝ થયું હતું.

કન્નડ, તમિળ, તેલુગુ તથા હિંદીમાં આવેલી આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. આ પહેલી કન્નડ મૂવી હતી, જેણે કુલ ૨૫૦ કરોડથી પણ વધુની કમાણી કરી હતી.

Filmfare Award for Best Actor – Kannada
Filmfare Award for Best Film – Kannada
National Film Award for Best Special Effects
National Film Award for Best Stunt Choreographer

 

Advertisement

Advertisement

Leave a comment

Name*

Website

Comment