Skip links

આ અભિનેત્રીએ ‘આ મારી છેલ્લી પોસ્ટ છે’- આવુ લખીને લઈ લીધો ચોંકાવનારો નિર્ણય

Advertisement

ભોજપુરી સુપરસ્ટાર રાની ચોટર્જી (Rani Chatterjee)સોશિયલ મીડિયા (Social media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. ચાહકો પણ તેમની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ હવે અભિનેત્રીની એક ઝલક જોવા માટે વધારે સમયની રાહ જોવી પડશે. જી હાં, અભિનેત્રીએ એક ચોંકાવનોર નિર્ણય લીધો છે. પોતાના તમામ ચાહકોનું દિલ તોડી નાખે તેવી છેલ્લી પોસ્ટ રાની ચોટર્જી(Rani Chatterjee)એ કરી છે. તેણે જણાવ્યું છે કે તેણે સોશિયલ મીડિયા (Social edia)માં હાલ બ્રેક લીધો છે. તે કેટલાક દિવસ સુધી ફેસબુક (Facebook) અને ઈંસ્ટાગ્રામ (Instagram)થી દૂર રહેશે. અભિનેત્રીએ આ વિશે જાણકારી આપતા કહ્યુ હતું કે, આ કદાચ સોશિયલ મીડિયા (Social Media) ઉપર મારી છેલ્લી પોસ્ટ છે. થોડા દિવસો સુધી બ્રેક લઈ રહી છું. બહુ જલદીથી એક નવી એનર્જીની સાથે વાપસી કરીશે.

આ અભિનેત્રીએ ‘આ મારી છેલ્લી પોસ્ટ છે’- આવુ લખીને લઈ લીધો ચોંકાવનારો નિર્ણય 1

રાની ચોટર્જી(Rani Chatterjee)ની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના તમામ ચાહકો કોમેન્ટ કરી આવુ ન કરવાની અપિલ કરી રહ્યા છે. કેટલાક એવા ચાહકો પણ છે જે રાની પ્રત્યેની પોતાની દિવાનગી વ્યક્ત કરી રહ્યા છે. હવે રાનીએ આમ અચાનક સોશિયલ મીડિયાથી અંતર વધારી દીધુ છે. જો કે આ પગલુ ભરવાની કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરતું આ પહેલા પણ કેટલાક મોટા સ્ટાર્સ એવા છે જેણે પોતાના સોશિયલ મીડિયાથી દૂર થઈ ગયા હતા.

Advertisement

જો કે રાની ચેટર્જીનું સોશિયલ મીડિયા છોડીને જવાનો નિર્ણય એક હેરાન કરનારો નિર્ણય છે. કારણ કે આ પ્લેટફોર્મ ઉપર તેમની લોકપ્રિયતા જોરદાર છે. તેમના કોઈપણ ફોટો અને વીડિયો હોય ગણતરીની મિનીટમાં વાયરલ થઈ જાય છે. કામની વાત કરીએ તો રાની ચેટર્જીની પાસે હાલમાં કેટલાક પ્રોજેક્ટ છે. તે લેડી સિંઘમમાં નજરે પડશે.

Advertisement

Leave a comment

Name*

Website

Comment